કાનૂની સહાય પેનલ માટે અરજી – ૨૦૨૫
સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે સિટી સિવિલ કોર્ટ લીગલ સર્વિસ કમિટીમાં વર્ષ ૨૦૨૫-૨૦૨૮ માટે રેગ્યુલર પેનલ્સ માટે લીગલ સર્વિસ એડવોકેટ તરીકે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવેલ વિગતો મુજબ નિયત ફોર્મેટમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે:
Legal Aid Panel 2025 – 17/09/2025
Application Form Link: https://docs.google.com/forms/d/e/1FAIpQLSfN_CJ3GNadOC1h5eOOjhqL5fqZAIGVGs3CcKpgSNNTxf6fOQ/viewform?usp=header