બંધ
    • સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ

      સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ અમદાવાદ

    જિલ્લા ન્યાયાલયો વિશે

    અમદાવાદ સિટી સિવીલ કોર્ટની રચના ૧૯૬૧ ના ગુજરાત અધિનિયમ નંબર XIX - "અમદાવાદ સિટી કોર્ટ્સ એકટ, ૧૯૬૧” હેઠળ કરવામાં આવી હતી અને અમદાવાદ સિટી સિવીલ કોર્ટ ની સ્થાપના ૪થી નવેમ્બર, ૧૯૬૧ ના રોજ, ભદ્ર કિલ્લાના પરિસરમાં આવેલ ૧૬૩૭૩ ચોરસ મીટર જમીન વિસ્તાર પરના ઐતિહાસિક આઝમખાન પેલેસમાં કરી, કાર્યરત કરવામાં આવેલ. આઝમખાન સરાઈનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંના શાસન દરમિયાન સને ૧૬૩૭ માં કરવામાં આવ્યુ હતું. અમદાવાદ સિટી સિવીલ કોર્ટનું સંચાલન "ધી અમદાવાદ સિટી સિવીલ કોર્ટ રૂલ્સ, ૧૯૬૧” મુજબ થાય છે.

    શ્રી એન.કે.વકીલે ૪થી નવેમ્બર, ૧૯૬૧ થી ૧૫ ડીસેમ્બર, ૧૯૬૨ સુધી પ્રથમ સિટી સિવીલ એન્ડ સેશન્સ જજ તરીકે અમદાવાદ સિટી સિવીલ કોર્ટની અધ્યક્ષતા કરી હતી. અમદાવાદ સિટી સિવીલ કોર્ટ મે, ૨૦૧૪ સુધી જૂના ઐતિહાસિક પરિસરમાં કાર્યરત રહી હતી અને એપ્રિલ, ૨૦૧૯ થી એ જ પરિસરમાં બાંધવામાં આવેલ નવી ઈમારતમાં કાર્યરત છે અને સદર નવી ઈમારત જુના માળખાને તોડીને અને હેરિટેજ મુલ્ય ધરાવતા માળખામાં ખલેલ ન પડે અને અકબંધ રહે તેની ખાતરી કર્યા પછી બાંધવામાં આવેલ છે.

    વધુ વાંચો
    Hon’ble Mrs. Justice Sunita Agarwal
    ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલ
    Hon'ble Mr. Justice Biren A. Vaishnav
    વહીવટી ન્યાયમૂર્તિ માનનીય ન્યાયમૂર્તિ શ્રી બીરેન એ. વૈષ્ણવ, ગુજરાતની વડી અદાલત
    Mr. Utkarsh Thakorbhai Desai
    પ્રિન્સિપલ જજ શ્રી ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ

    ઈ-કોર્ટ સેવાઓ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેસની સૂચિ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    કેવિયટ સર્ચ

    ઇ-કોર્ટસ્ સેવાઓ માટેનું એપ

    ભારતમાં નિચલી અને મોટાભાગની હાઈકોર્ટોમાંથી કેસની માહિતી અને કેલેન્ડર, કેવિએટ શોધ અને કોર્ટ સંકુલનુ નકશા પર સ્થાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

    તમારા કેસનું હાલનું સ્ટેટસ રિટર્ન એસ.એમ.એસ. થી જાણો ECOURTS અને ૯૭૬૬૮૯૯૮૯૯ પર મોકલો