બંધ

    કાનૂની સહાય પેનલ માટે અરજી – ૨૦૨૩

    પ્રકાશન તારીખ: August 22, 2023

    સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે સિટી સિવિલ કોર્ટ લીગલ સર્વિસ કમિટીમાં વર્ષ 2023-2026 માટે રેગ્યુલર પેનલ્સ માટે લીગલ સર્વિસ એડવોકેટ તરીકે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવેલ વિગતો મુજબ નિયત ફોર્મેટમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે:

    Application for Legal Aid Panel – 2023

    Notification for extension of the application

    અરજી ફોર્મ લિંક:https://docs.google.com/forms/d/e/1FAIpQLScbDj7_bA3RqJrNoFEmgKLuh7pwNH2g4dFd24B6Mq6Da19O_A/viewform?usp=sf_link